જામનગરના જામજોધપુરમાં રહેતી 70 વર્ષના વૃદ્ધા પોતાના ઘરની બહાર કચરો સળગાવતા હતા ત્યારે અકસ્માતે આગ તેની સાડીના છેડે લાગતા ગંભીર રીતે દાઝી જવાથી તેનું મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગર શહેરના ગુલાબનગર અને નાગરપરામાં જુગાર રમતી 6 મહિલાઓ સહિત 4 પુરૂષોને પોલીસે પકડી પાડી 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
RTE અંતર્ગત પોરબંદર જિલ્લામાં ધોરણ 1 થી 8ના છાત્રોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આવા 3603 છાત્રોને સરકારે કુલ રૂ. 1.08 કરોડની સહાય ચુકવવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા તમામ રાશન કાર્ડ ધારકોને ઇકેવાયસી ફરજીયાત કરાતા લોકો મામલતદાર કચેરી અથવા જ્યાં કેવાયસી થાય ત્યાં વહેલી ...
અઠવાડિયા દરમિયાન લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રીનો કડાકો, મહત્તમ તાપમાનમાં પણ 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો | divyabhaskar ...
કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં અધિક જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને છેલ્લા લાંબા સમયથી ઇન્ચાર્જ સીડીએચઓ તરીકે ફરજ બજાવતા ...
આદિત્યાણા કાદીપ્લોટમાં મકાનમાં રહેતા આધેડ અને તેનો પરિવાર તેના સાઢુભાઈને ત્યાં અમદાવાદ ગયા હતા અને પરત આવ્યા ત્યારે દરવાજાનો નકુચો વળી ગયેલ હતો તપાસ કરતા કબાટ માંથી કોઈ તસ્કરોએ સોનાના દાગીના, રોકડ સહિ ...
બોટાદ સબ જેલમાંથી ફરાર થયેલા કેદીને અમરેલી પેરોલ ફર્લો સ્કવોડે બાતમીના આધારે સલડીથી ઝડપી લીધો હતો. લીલીયાના મફતીયાપરામાં રહેતો મતો ઉર્ફે મહેશ રાઘવભાઈ ધોળકીયા સામે ઢસા પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમ ...
સાણંદમાં ગેપપરા જવાના રોડ પર ઘણા સમયથી ગટરના પાણીનો ભરાવો થતાં સાણંદ પાલિકાના અધિકારીએ આ સમસ્યાનો ઉકેલ લાવવા ગઢીયા તળાવની સફાઈ શરૂ કરાવી છે. સાણંદ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા ગેપપરા જવાના રસ્તા ઉપર ઘ ...
કોઝ-વેને ટકાવી રાખવા માટે બનાવેલો RCC એપ્રોન 2 વર્ષમાં તૂટી ગયો, આખે આખા સળિયા નીકળી ગયા,કારણ: બનાવ્યો ત્યારે 3 મહિના સુધી RCCનું ટોપ લેયર બનાવ્યું ન હતું, એટલે મટિરીયલ મિક્સીંગ જ ન થતાં પાણીનો પ્રવાહ ...
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી અંતર્ગત શહેરના 10 અર્બન હેલ્થ સેન્ટર અને 25 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ડાયાબિટીસ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 1 હજ ...
ભાસ્કર ન્યૂઝ । વાંસદા વાંસદા વડલી ફળિયા વિસ્તારમાં આવેલા તળાવમાં 4 મિત્રો નાનું હોડકું લઈને ટહેલવા ગયા હતા. દરમિયાન અચાનક હોડકુ ઉંધું વળી જતાં 4 મિત્રો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેમાંથી ત્રણ મિત્રો ...